દાલપાલક(Dal palak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ૧ ઝૂડી પાલક ને ધોઈ ને સમારી લેવી
- 2
૧ વાટકી મગ ની દાળ ને સાફ કરી ધોઇ ને ૧ગલાસ જેટલું પાણી ઉમેરવુ
- 3
કૂકર મા ૨ ચમચી તેલ નાંખી જીરુ, આદુ લસણ ન વાટી ને નાંખવા ને મીઠું, મરચું, હળદર, ઘાણાજીરુ નાખવુ
- 4
પછી દાળ અને પાલક ને કૂકર મા નાંખી દેવું ને પછી ૧ ગલાસ પાણી ઉમેરવું
- 5
હવે બઘુ જ હલાવી ને કૂકર બંધ કરીને ૩ સીટી કરી દેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14242403









ટિપ્પણીઓ