વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)

#GA4
#cabbage
#cookpadindia
#cookpadgujrati
રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.
તો ચાલો........
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4
#cabbage
#cookpadindia
#cookpadgujrati
રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.
તો ચાલો........
રાંધવાની સૂચનાઓ
- 1
કોબિ અને કેપ્સિકમ ને dice shape માં કટ કરી લો. કોબી ના એક એક પત્તા છુટ્ટા કરી લો.ફ્લાવર ને મોટું કટ કરી લો.
- 2
એક બોલ માં મેંદો, કોર્ન ફ્લોર,મીઠું,મરી અને મરચું મિક્સ કરો.તેમાં જરૂરત મુજબ પાણી એડ કરી, મીડીયમ થીક સ્લરી બનાવો.n જાડી, ન પાતળી.
- 3
બધા શાક આ સ્લરી માં ડીપ કરી ને ગરમ તેલ માં તળી લો.શાક નાખો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ.પછી ગેસ સ્લો કરી ને તળવું.ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સાઇડ પર મૂકી દો.
- 4
- 5
સોસ બનાવવા માટે:. એક પાન તેલ ગરમ કરો.તેમાં (લસણ,કાંદા)આદુ,મરચા સાતડો.તેમાં થોડા બારીક સમારેલા ગાજર,કોબી, કેપ્સિક,એડ કરી,સાતડો. તેમાં ટોમેટો કેચઅપ,ગ્રીન ચીલી સોસ, રેડચિલ્લી સોસ,મરી પાઉડર,સોયાસોસ એડ કરી,સાતડો.તેમાં કોર્ન ફ્લોર ને પાણી મા મિક્સ કરી ને એડ કરો. બોઇલ થવા દો.થોડી કોથમીર એડ કરી દો.
- 6
- 7
આ સોસ માં તળેલા ક્રિસ્પી શાક એડ કરી ને હલાવી ને સાતડો અને ગેસ બંધ કરી દો.(ક્રિસ્પી શાક સર્વ કરતી વખતે જ એડ કરવા.) ઉપર થી તલ અને કોથમીર ભભરાવી દો.આવી ગયું ને મો માં પાણી.😋તો તમે પણ જરૂર થી બનવશો ને.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
-
-
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice Recipe In Gujarati)
#માઇઇબુક#વીક ૧#સ્પાઇસીચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ને વરસાદ ના વાતાવરણ માં ખાવાની ખૂબ મજા આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસિપી છે. Kunti Naik -
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki
More Recipes
ટિપ્પણીઓ (12)