પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)

Shilpa Chheda @cook_3694
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી લો અને તેને ગરમ કરવા મુકો ત્યારબાદ ઉકળે એટલે મેગી મસાલો એડ કરી થોડું ઉકાળો અને પનીર લાઈટ સાંતળી રેડી રાખો
- 2
ત્યારબાદ તેમાં મેગી એડ કરો અને મેગી નો એક્સટ્રા મસાલો એડ કરો મેગી ને સરખું પકવો.
- 3
હવે તેમાં સ્લાઈસ ચીઝ અને ક્યુબ ચીઝ એડ કરો.
- 4
હવે રેડી કરેલ પનીર ને મેગી પર એડ કરો અને મેગી મેજીક મસાલો સ્પ્રિન્ક કરો તો રેડી છે ટેસ્ટી યમ્મી પનીર ચીઝ મસાલા મેગી ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671703














ટિપ્પણીઓ