ફરાળી ચીઝ હાંડવો (Farali Cheese Handvo Recipe In Gujarati)

Lipi Bhavsar @lipi_0906
મારો 2 year નો દીકરો akadashi પ્રેમથી કરે છે તો અના માટે આજની special dish ♥
ફરાળી ચીઝ હાંડવો (Farali Cheese Handvo Recipe In Gujarati)
મારો 2 year નો દીકરો akadashi પ્રેમથી કરે છે તો અના માટે આજની special dish ♥
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા પોણો ગ્લાસ પાણી ઉમેરીને ને બરાબર મિક્સ કરીને 6 કલાક માટે આથો આવે તેના માટે મૂકવો
- 2
6 કલાક પછી હાંડવો બનાવા માટે એક વાસણમાં થોડું ખીરું લઈ ને તેમાં સ્વાદ મુજબ મીઠુ ઝીણી સમારેલી કોથમીર, છીણેલુ આદુ, સમારેલા લીલા મરચાં અને 1/2 ચમચી થી થોડો ઓછો ઇનો નાખીને હલાવું
- 3
ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવું પછી તેમાં રાઈ અને તલ ઉમેરવા ત્યાર બાદ ખીરું પેન મા નાખીને ઉપર ઢાંકણું બંધ કરીને થવા દેવું અને પછી 5 મિનિટ pachi ફેરવી દેવું અને ફરી 2 મિનિટ થવા દેવો
- 4
તૈયાર થઈ ગયા પછી ડિશ માં કાઢી ને ઉપર thi ચીઝ છીણવુ to ready છે આપણો testy હાંડવો
Keywords
Similar Recipes
More Recipes
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
- આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
- હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
- પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782146










ટિપ્પણીઓ (6)