ત્રિરંગી કેપ્સિકમ નું શાક (Trirangi Capsicum Shak Recipe In Gujarati)

Lipi Bhavsar @lipi_0906
મારા pappa ji ne બહુ ભાવે છે
ત્રિરંગી કેપ્સિકમ નું શાક (Trirangi Capsicum Shak Recipe In Gujarati)
મારા pappa ji ne બહુ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય ટલે આમાં જીરાનો વઘાર કરો
- 2
ત્યાર બાદ સમારેલા ત્રણેય color na capsicum ઉમેરો અને એમાં મરચું હળદર અને ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠુ નાખી ને બરાબર મિક્સ કરો ane 2 મિનિટ થવાદો
- 3
કોથમીર નાખી ને ગેસ બંધ કરી લો તો તૈયાર છે આપનું ત્રિરંગી capsicum નું શાક
Keywords
Similar Recipes
More Recipes
- રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
- સંદેશ (Sandesh Recipe In Gujarati)
- ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
- જામનગર ના પ્રખ્યાત રસપાંઉ (Jamnagar Famous Raspaau Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14796343








ટિપ્પણીઓ (4)