વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Vadodara

#CT
વડોદરા ની પ્રખ્યાત મહાકાળી સેવ ઉસળ
વધારે વડ વૃક્ષ હોવાથી વડોદરા નામ પડ્યું.
અમારું વડોદરા આ સંસ્કારી નગરી છે. અહીંના ગરબા જગ વિખ્યાત. અહીં લક્ષ્મી વિલાસ પેલેસ ,સુર સાગર જોવા લાયક છે.
અહી ઘણી વાનગીઓ પ્રખ્યાત છે. વિરોધ ચેવડો, પાપડી નો લોટ, લાઈવ ડોકળા, સેવ ઉસળ અને બીજી ઘણી વાનગીઓ છે.

હું આજે મારી ખૂબ જ ભાવતી વાનગી મહાકાળી સેવ ઉસળ બનાવાની છું.😘😘😘😘😘
ચાલો થોડું મહાકાળી સેવ ઉસળ ના બારામાં જાણીએ. મહારાષ્ટ્રમાં જેવું મિસળ પાવ ફેમસ છે એનાથી જ ઇન્સ્પાયર થઈને સોપણભાઈ સાને યે ૨૫ વરસ પેહલા સેવ ઉસળ વેચવાનું ચાલુ કર્યું. અને લોકોએ પસંદ કર્યું. ધીમે ધીમે આ એક પ્રખ્યાત વાનગી થઈ ગઈ. યેઉ કેવાય કે જેને મહાકાળી સેવ ઉસળ યે ખરો Barodian નઇ.
ચાલો તો બનાવીએ મહાકાળી સેવ ઉસળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
4 વ્યક્તિ
  1. ૧/૨ વાટકીવટાણા
  2. ટામેટા
  3. ડુંગળી
  4. લિલા મરચા
  5. ૧ વાટકીલિલા ધાણા
  6. ૧૪-૧૫ લસણની પેસ્ટ
  7. ૧/૨ઈંચ આદૂની પેસ્ટ
  8. સેવ ઉસળ મસાલા માટે
  9. ૪-૬ લવિંગ
  10. ૭-૮ મરીયા
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. ૧/૨ ચમચીતજ
  13. 2-3તમાલ પત્રી
  14. ૧ ચમચીઆખા ધાણા
  15. ૧-૨ લાલ મરચા
  16. ચટપટી તરી બનાવા
  17. ૪-૫ લસણની પેસ્ટ
  18. ૨ ચમચીલાલ મરચું
  19. ૩ ચમચીતેલ
  20. ટામેટું સમારેલું
  21. ગાર્નિશ કરવા
  22. લિલી ડુંગળી
  23. લિંબુ સર્વ કરવા
  24. ફુદીના અને ધાણા ની ચટણી
  25. 1 વાટકીફુદીના
  26. 1 વાટકીધાણા
  27. 1/4 વાટકીકૈરી કટકા
  28. 1/4 ચમચીજીરુ
  29. મિઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    વટાણા ને ૪-૫ કલાક પલાળીને રાખો. પછી કૂકર મા મૂકીને ૩-૪ સિટી કરી લો.

  2. 2

    બધો સુકો મસાલો મિક્સર મા ગ્રાઉન્ડ કરી લો. પછી લસુન મરચ્યા ની પેસ્ટ કરી લો. ત્યારબાદ ટામેટા અને ડુંગળી ગ્રાઇન્ડ કરી લો. પછી તેલ ગરમ કરી અને એમા લસુણ મર્ચ્યા ની પેસ્ટ નાખો. એને સરસ રીતે સાંતળો. પછી એમાં ટામેટા ડુંગળી ની પેસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ સુખો મસાલો નાખવો. તેલ છૂટું પડવા માંડે અને હળદર,મરચું,ધાણા જીરું, મીઠુ, ખાંડ નાખીને સાંતળો. ત્યારબાદ એમાં બાફેલા વટાણા નાખી ને મિક્સ કરો.

  3. 3

    પછી એમા ૨ ૧/૨ વાટકી પાણી નાખો. ઊકળે એટલે એમાં ૧ ૧/૨ ચમચી સેવ ઉસળ મસાલો નાખો. બે મિનિટ ઉકાળીને ગેસ બંધ કરો.

  4. 4

    મિક્સર ના જાય માં 2મરચા,૧/૨ વાટકી ફુદીના,ધાણ,૧/૪ કેરી ના કટકા,જીરું, થોડી ખાંડ નાખીને ગ્રાઇન્ડ કરો. ગ્રીન ચટણી તૈયાર થશે.

  5. 5

    લસણ, મરચા ટામેટા ની પેસ્ટ કરો. એમા સ્વાદ પ્રમાણે મીઠુ, ૨ ચમચી પાણી નાખીને મિક્સ કરો. કઢાઈ મા ત્રણ ચમચી તેલ ગરમ નાખીને લસણ, ટામેટા પેસ્ટ નાખો. તેલ છૂટું પડવા માંડે એટલે ગેસ બંધ કરો. તરી તૈયાર થઈ ગઈ. હવે તમે સેવ ઉસળ,લીલી ડુંગળી,તરી અને ગ્રીન ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @cook_25234990
પર
Vadodara
Hi Deepa Patel, a home Baker from Vadodara. I bake wheat flour and jaggery cakes. Theme cakes is my specialization. I always try cook new recipes. Cookpad Gujrati is a good platform to share and try new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes