કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
અમદાવાદ, ગુજરાત, ભારત

મારા મમ્મીજી એ મને બનાવતા શીખવી છે .
#AM1

મારા મમ્મીજી એ મને બનાવતા શીખવી છે .
#AM1

વધુ વાંચો

પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
અમદાવાદ, ગુજરાત, ભારત

મારા મમ્મીજી એ મને બનાવતા શીખવી છે .
#AM1

મારા મમ્મીજી એ મને બનાવતા શીખવી છે .
#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  • 4 નંગમિડિયમ બટાકા
  • 4 નંગસમારેલા લીલા મરચાં
  • 1/2 ટુકડો આદુ
  • 1ચમચો ચણાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠુ
  • સમારેલી કોથમીર
  • ચપટીખાવાનો સોડા
  • તળવા માટે તેલ
  • કઢી માટે
  • 500 ગ્રામછાશ
  • 1 ચમચીકોથમીર મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ વઘાર માટે
  • 1 ચમચીજીરું
  • 1નાનો ટુકડો ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ બટાકા ને કૂકર મા 5 વિસલ વગાડી ને બાફી લો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા બફાઈ જાય પછી તેને ઠંડા કરીને છાલ કાઢીને મેશર ની મદદ થી ભાગી નાખો અને અંદર ચણાનો લોટ અને,લીલા મરચાં ની પેસ્ટ, સ્વાદમુજબ મીઠુ, છીણેલું આદુ, ખાવાનો સોડા, અને સમારેલી કોથમીર નાખી ne બરાબર મિક્સ કરો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. ane હાથ મા થોડું તેલ લઈ ને બટાકા na મિશ્રણ માથી નાના બોલ વાળો ત્યાર બાદ તેને ધીમા તાપે તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો પછી તેલ માથી બહાર કાઢી લો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢી માટે એક વાસણ માં છાશ ઉમેરી ને તેમાં 2 ચમચા ચણાનો લોટ, મરચાં ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠુ ઉમેરી ને વલોવી ne મિક્સ કરો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ એક તપેલી મા વઘાર માટે તેલ મૂકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું તથા મીઠો લીમડો નાખી ને તેમાં કઢી નું મિશ્રણ ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કઢી ઊકળે પછી તેમાં pakoda ઉમેરો ane 10 મિનિટ થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી દો

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ કોથમીર નાખી ને સર્વ કરો તો તૈયાર છે આપની pakoda કઢી

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
પર April 03, 2021 11:11
અમદાવાદ, ગુજરાત, ભારત
“I truly love trying new recipes and preparing them as an offering to God.”
વધુ વાંચો

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 13, 2021 19:45
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા Kadhi

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
  2. ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
  3. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
  4. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  5. જૈન વડાપાંવ (Jain Vadapaav Recipe In Gujarati)
  1. સ્પ્રિંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe In Gujarati)
  2. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  3. ક્રિસ્પી રતાળુ ચિપ્સનું શાક (Crispy Ratalu Chips Shak Recipe In Gujarati)
  4. ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816551
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close