ખાંડવી (Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા નો લોટ છાસ અને પાણી માપ મુજબ લો અને મિક્સ કરો.
- 2
હવે મિક્સ કરી આદુ મરચા ની પેસ્ટ ઉમેરો અને ગેસ પર મીડિયમ ફ્લેમ પર મૂકી ચલાવતા રેહવું.
- 3
ઘટ્ટ બને ત્યાં સુધી ચલાવતા રેહવું ઘટ્ટ થાઈ એટલે એક વાસણ માં પાથરી જોવું કે ખાંડવી વાસણ મૂકી દે તો રેડી થઈ ગયું છે.
- 4
ત્યારબાદ પ્લેટફોર્મ સરખું સાફ કરી તેમાં બેટર પાથરવું અને કાપા કરી ગોળ રોલ કરવા.
- 5
હવે એક પેન માં તેલ મૂકી રાયજીરું અને હિંગ મૂકી મીઠો લીમડો અને સૂકા મરચા એડ કરી ખાંડવી પર એડ કરી કોથમીર થી ગાર્નિશ કરવું તો તૈયાર છે મારા મમ્મી ની સ્પેશિયલ અને મારી મનપસંદ ખાંડવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990630


















ટિપ્પણીઓ (8)
WAH