કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#EB
દરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે.

#EB
દરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે.

વધુ વાંચો

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#EB
દરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે.

#EB
દરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩
  • 250 ગ્રામભીંડો
  • 1/4 કપબેસન
  • 2 ચમચીલસણ ની ચટણી
  • 1/4 કપકોથમીર બારીક સમારેલી
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 ટી સ્પૂનહળદર
  • ચપટીગરમ મસાલો(ઓપ્શન)
  • 1 ચમચીખાંડ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 ટી સ્પૂનજીરું
  • 1 ટી સ્પૂનહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ભીંડી મસાલા નો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં બેસન,બારીક સમારેલી કોથમીર ઉમેરો.

  2. 2

    હવે તેમાં લસણ ની ચટણી,કાશ્મીરી લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, હળદર,ગરમ મસાલો,ખાંડ,લીંબુ નો રસ,મીઠું ઉમેરો.

  3. 3

    હવે તેમાં 2 ચમચી તેલ ઉમેરી મસાલો મિક્સ કરી લો.

  4. 4

    હવે ભીંડા ને લૂછીને તેમાં કાપા પાડી મસાલો ભરી લો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ મૂકી,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરો.

  6. 6

    હવે તેમાં ભીંડા ઉમેરી તેના પર મીઠું,લસણ ની ચટણી,હળદર ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.

  7. 7

    ત્યાર બાદ તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું.

  8. 8

    હવે આપણું ભીંડી મસાલા સર્વ કરવા માટે તૈયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર May 15, 2021 03:18
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 16, 2021 10:09
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા Masala

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચાઈનીઝ ટાકોઝ (Chinese Tacos Recipe In Gujarati)
  2. મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ (Mexican Tortila Soup One Pot Meal Recipe In Gujarati)
  3. ગુંદા ની કાચરી (Gunda Kachri Recipe In Gujarati)
  4. ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)
  5. ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
  1. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  2. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  3. મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012226
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close