મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ (Mexican Tortila Soup One Pot Meal Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Aaj Mai Uparrrrr 💃
Aasmaa🌫☁️ niche...
Aajme Aage.. jamana Hai pichhe
Aaj Mogambi Khush Hai💃💃💃....... કેમ? ..... તો..... કથા.... રામકહાની સાંભળો.....
હું ૧ સામાન્ય ગૄહિણી.... મસ્ત રસોઈ બનાવી ... ફેમિલી ને ખવડાવી ખુશ થનારી.... રસોઈ મા presentation માટે કોઈ વાર મુડ આવે તો... કોથમીર.... ટામેટા નું ફૂલ... કે સુકો મેવો... કોઈ વાર ગુલાબ પાંખડી... કે પછી ચટણી , મલાઇ... દહીં વગેરે થી presentation કરી લેતી... Cookpad માં આવ્યા પછી " રસોઈ માં presentation તો જોઈએ જ " સમજાયું...
અને આજે મેં સૂપ ઉપર જે presentation કર્યું છે....OMG મજ્જા પડી ગઇ....
હા ૧ twist હું અહીં લઇ આવી છું ..
ટોર્ટીલા ની જગ્યાએ મેં અહીં રોટલી નો ઉપયોગ કર્યો છે

મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ (Mexican Tortila Soup One Pot Meal Recipe In Gujarati)

Aaj Mai Uparrrrr 💃
Aasmaa🌫☁️ niche...
Aajme Aage.. jamana Hai pichhe
Aaj Mogambi Khush Hai💃💃💃....... કેમ? ..... તો..... કથા.... રામકહાની સાંભળો.....
હું ૧ સામાન્ય ગૄહિણી.... મસ્ત રસોઈ બનાવી ... ફેમિલી ને ખવડાવી ખુશ થનારી.... રસોઈ મા presentation માટે કોઈ વાર મુડ આવે તો... કોથમીર.... ટામેટા નું ફૂલ... કે સુકો મેવો... કોઈ વાર ગુલાબ પાંખડી... કે પછી ચટણી , મલાઇ... દહીં વગેરે થી presentation કરી લેતી... Cookpad માં આવ્યા પછી " રસોઈ માં presentation તો જોઈએ જ " સમજાયું...
અને આજે મેં સૂપ ઉપર જે presentation કર્યું છે....OMG મજ્જા પડી ગઇ....
હા ૧ twist હું અહીં લઇ આવી છું ..
ટોર્ટીલા ની જગ્યાએ મેં અહીં રોટલી નો ઉપયોગ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. રોટલી
  2. સુપ માટે :-
  3. ટામેટા થોડા કડક
  4. ૧|૨ ડુંગળી ઝીણી સમારેલી
  5. લીલી ડુંગળી ના સફેદ ભાગ ગોળ કાપેલા
  6. કળી લસણ ઝીણી સમારેલી
  7. લીલું મરચું ઝીણું સમારેલુ
  8. ફુદીના ના પાન ઝીણાં સમારેલા
  9. ૧|૨ ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી નાખો
  10. ૧|૨ કપ ફાલ્સા સાલ્સા
  11. ૧|૪ કપ રાજમા બાફેલા
  12. ૧|૪ કપ વ્હાઇટ ચોળા બાફેલા
  13. ૧ ટેબલ સ્પૂનલાલ લીલા પીળા કેપ્સીકમ ઝીણાં સમારેલા
  14. ૧ ટેબલ સ્પૂનભાત
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ૧|૨ લીંબુનો રસ
  17. ૧|૨ ટી સ્પૂન મરી પાઉડર
  18. ૧ ટેબલ સ્પૂન ટામેટા ઝીણાં સમારેલા
  19. ઉપર સજાવવા માટે (૧ પૉટ માટે) :-
  20. ૧|૨ ગોળ પીતું મોસંબી નું
  21. ૧|૨ કાકડી ના છાલ સાથે લાંબા પતલા ચીરિયા
  22. ૧|૨ કાકડી ના ગોળ પીતા
  23. ૧|૨ગાજર ના લાંબા ચીરિયા
  24. ૧ ટેબલ સ્પૂનકોબી ઝીણી સમારેલી
  25. ૧ટેબલ સ્પૂન લીલી ડુંગળી નો લીલો ભાગ ઝીણો સમારેલો
  26. ૧\૨ ટામેટુ ઝીણું સમારેલું
  27. |૨ ટેબલ સ્પૂન લાલ લીલા પીળા કેપ્સીકમ ઝીણાં સમારેલા
  28. ફુદીના ના પાન ઝીણાં સમારેલા
  29. ૧|૨ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી નાખો
  30. ૧|૨ કપ ભાત
  31. ૧|૨ લીંબુ નું ફાડિયું
  32. ૧|૪ ટી સ્પૂન મસ્ટર્ડ સૉસ
  33. ૧ ટી સ્પૂનશેકેલું જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ટોર્ટીલા :- રોટલી ના લાંબા ટૂકડા કરી એના રોલ વાળી ૧ટ્રે મા ગોઠવો... એને માઇક્રોવેવમાં ૭ મિનિટ મૂકી ગોલ્ડન બ્રાઉન કરવી

  2. 2

    ૧ તપેલીમાં ટામેટા ડૂબે એટલું પાણી નાંખી ટામેટા ની છાલ કાઢી શકાય એ રીતે ચઢવો.... ટામેટા બહાર કાઢી એની છાલ કાઢી લેવી.... હવે ૧ઉંચી કઢાઈ મા ટામેટા ને પાણી સાથે ધીમી આંચ પર મૂકો... ઉકાળવા માંડે એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ, લીલું મરચું, ફુદીનો, કોથમીર, ટામેટા અને બીન્સ નાંખો...હવે ટામેટા ચડી જાય એટલે સ્મેશર ની મદદ થી એને એકરસ કરો... મીઠું અને મરી પાઉડર નાંખો...હવે એને હાઇ ફ્લેમ પર કરી લેવું.... હવે ભાત નાંખો છેલ્લે ૧|૨ લીંબુનો રસ નાખો....થોડી વાર ઊકળે એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    ૧ ખાડા વાળી ડીશ કે બાઉલ માં સુપ કાઢો..... હવે નીચે બતાવ્યા પ્રમાણે સજાવટ ની બધી જ વસ્તુઓ ગોઠવો... શરૂઆતમાં એક બાજુ મોસંબી નુ 1/2 પીતું મૂકો.. હવે એની ડાબે જમણે ફાલ્સા સાલ્સા અને કાકડી ના ગોળ પીતા ગોઠવો...કાકડી ની બાજુ માં ગાજર અને સાલ્સા ની બાજુમાં કોબી અને એને અડીને લીલી ડુંગળી મે પાથરી...હવે લીલી ડુંગળી & ગાજર ની વચ્ચે કાકડી ના લાંબા ચીરિયા સેટ કર્યા...કાકડી ઉપર ફુદીનો અને મસ્ટર્ડ સૉસ & ટામેટા સેટ કર્યા... હવે સાલ્સા & કોબી ની નીચે કેપ્સીકમ, કોથમીર અને ૧|૨ લીંબુ નું ફાડિયું સેટ કર્યું...

  4. 4

    વચ્ચે ભાત સેટ કર્યો... અને ડીશ ની ગોળ ફરતે રોટલી ના ટોર્ટીલા ગોઠવો... તો..... તૈયાર છે મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (38)

Similar Recipes