કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#EB

#EB

વધુ વાંચો

વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ વાલ
  • ૩ ટેબલ સ્પૂનગોળ
  • ૩ ટેબલ સ્પૂનતેલ
  • ૨ ટેબલ સ્પૂનઇમ્લિ
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૧/૨ ટી સ્પૂનજીરું
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • ગરનિશિંગ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વાલ ને રાત્રે પલાળી દેસુ..ત્યાર બાદ કૂકર મા તેને મીઠું નાખી મીડીયમ ગેસ પર ૩-૪ સિટી કરી લેસુ..

  2. 2

    ત્યાર બાદ ઇમ્લિ અને ગોળ ને ૧૫ મિનિટ માટે પલાળી લેસુ..ત્યાર બાદ તેને ગાળી લેસુ..હવે એક પેન લેસુ તેમાં તેલ લેસુ...તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું નાખી દેસુ..ત્યાર બાદ તેમાં હિંગ એડ કરસું..ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરી વાલ તેમાં એડ કરી દેસુ..

  3. 3

    હવે ત્યાર બાદ બધા મસાલા એડ કરી દેસુ અને લાસ્ટ મા ગોળ આંબલી નુ પાણી એડ કરસું..ત્યાર બાદ જરુર મુજબ પાણી એડ કરી થોડી વાર ગેસ પર જ ચડવા દેસુ..લાસ્ટ મા કોથમીર થી ગાર્નિશ કરી સર્વે કરસું..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર June 10, 2021 04:39
Rajkot

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 26, 2021 13:28
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vaal Shak

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું રસાવાળુ શાક
  2. દાળબાટી (Dalbati Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
  4. પીનવીલ સેન્ડવીચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
  5. મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
  1. કેર સાંગરી નું શાક (Ker Sangari Shak Recipe In Gujarati)
  2. વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
  3. નુડલ્સ મન્ચુરિયન (Noodles Manchurian Recipe In Gujarati)
  4. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close