વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7 - 8 વધેલી રોટલી
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. ચપટીહિંગ
  5. 4 - 5 કળીલસણ ની કળી
  6. 1/2 ચમચી લસણની ચટણી
  7. 1/2 ચમચી લાલ મરચું
  8. ચપટીહળદર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ગ્લાસછાશ
  11. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રોટલીના નાના-નાના ટૂકડા કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં હિંગ અને રાઈનો વઘાર કરો.
    પછી તેમાં છાશ અને મીઠું એડ કરી ઉકાળી લો.

  2. 2

    હવે તેમાં પાણી એડ કરો પછી તેમાં લાલ મરચું લસણ ની ચટણી લસણની કળી મીઠું હળદર બધું મિક્સ કરી લો. એકથી બે ઉભરો આવે પછી તેમાં રોટલીના નાના-નાના ટૂકડા નાખી દો.

  3. 3

    બેથી ત્રણ મિનિટ માટે રોટલી ને થવા દો. સર્વિંગ પ્લેટમાં લઈ કાંદા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes