ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ અને પાણી ને મિક્સ કરી બીટર ની મદદથી બીટ કરી લો. બીટ કર્યા પછી મિશ્રણ વ્હાઈટ જેવું થઈ જાશે. પછી તેમાં મીઠું, હિંગ અને અજમો એડ કરો. પછી તેમાં ધીરે ધીરે બેસન ઉમેરતા જાવ. લોટ બહુ ઢીલો નહિ બહુ કઠણ નહિ એવો બાંધવો. જરૂર લાગે તો લોટ કે પાણી ઉમેરવું. લોટ બંધાઈ જાય એટલે 20 મિનીટ માટે રેસ્ટ આપવો.
- 2
કઢાઇ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી મા લોટ ને મસળી લેસુ. લોટ મા તેલ ગરમ નાખી કુણવી લેશું. તેલ ગરમ થાય એટલે સંચા ની મદદ થી ગાઠીયા પાડી લેશું. ગાઠીયા ને મીડિયમ ગેસ પર તળી લેશું. તળાય જાય એટલે ગાઠીયા ને બહાર કાઢી લેશું. તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238648








ટિપ્પણીઓ (2)