મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
#EB
Week 7
#cookpadindia
#cookpadgujarati
Masala Mug
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં રાઈ જીરું નાખો. રાઈ કાકડી જાય એટલે તેમ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં પલાળેલા મગ અને બધા મસાલા નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો.
- 2
ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરો. સર્વિગ ડીશ મા કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#mung masalaWeek7 Tulsi Shaherawala -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15241632
ટિપ્પણીઓ (4)