મગ ની દાળ નાં થેપલા (Moong Dal Thepla Recipe In Gujarati)

Swati Vora @cook_29214171
મગ ની દાળ નાં થેપલા (Moong Dal Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૧ કલાક પલાળી લેવી. પછી મગની દાળને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી રાખી, ૫ મીનીટ ઢાંકી ને રહેવા દો.
- 2
તજ, લવિંગ અને ધાણા ને તવા ઉપર શેકી, અધકચરો વાટી મસાલા ત્યાર કરવો.
- 3
લોટ માં મસાલો નાખી લોટ બાંધવો. ૧/૨ કલાક રેસ્ટ આપવો.
- 4
ગોળ વણી, તવા ઊપર તેલ મુકી આછા ગુલાબી રંગ નાં થાય ત્યા સુધી શેકો. ગરમાગરમ થેપલા ને પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15291455














ટિપ્પણીઓ (3)