ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC3
Week-3
Red recipe

ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC3
Week-3
Red recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 100 ગ્રામ લસણ
  2. 25 ગ્રામગોળ
  3. 2 ચમચીકાશ્મીરી મરચું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તડકા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    લસણને છોલી નાખો

  2. 2

    મિક્સર જારમાં લસણ ના ટુકડા ગોળ લાલ મરચું મીઠું નાખી ક્રશ કરી લો

  3. 3

    એક પેનમાં વઘાર માટે તેલ મૂકી લસણ ની પેસ્ટ ને ઉમેરી થોડું પાણી નાખી એક મિનિટ ઉકાળો તેલ છૂટું પડે એટલે આપણી ચટણી તૈયાર

  4. 4

    આ ચટણી ફ્રીજ મા એક મહિના સુધી સારી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes