કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati)

Harsha Israni @cook_14344309
કિવિ ભલે બહુ લોકપ્રિય ફળ ન હોય પરંતુ તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળું કિવિ અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે. તેની અંદર કાળા રંગના નાના-નાના બીજ પણ હોય છે. કિવિ ખાવાના અનેક ફાયદા છે.વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. કિવિમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327784

ટિપ્પણીઓ (5)