મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મોરિયા ને ધોઈ પલાળી લો. ઓછામાં ઓછું 10મિનિટ રાખવું.
- 2
કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં રાઈ, જિરુ નાખો. પછી મરચા નાખી હલાવો. હવે કેપ્સિકમ, મકાઈ નાખી હલાવી સામો નાખો.
- 3
તેમાં જરૂર મુજબ પાણી, મીઠુ, હળદર નાખી ઢાંકી ને 5મિનિટ રવાદો. 5મિનિટ પછી ચેક કરવું, ચડી ગયું હોઈ તો તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472677



ટિપ્પણીઓ (2)