સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#PR
જૈન લોકો આદું ની જગ્યાએ સૂંઠ નો ઉપયોગ કરે છે..સૂંઠ એ ખુબ ગુણકારી ઔષધિ છે. શિયાળું કોઈ પણ પાક બનાવવામાં આવે ત્યારે સૂંઠ નો ઉપયોગ ખાસ કરવા માં આવે છે. પણ સૂંઠ ને બહાર થી લાવવાને બદલે જો ઘરે જ બનાવવામાં આવે તો ખુબ ચોખ્ખી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદું ને છોલી ને ધોઈ લો. નાનાં પીસ કરી ચોપર માં ચોપ્ડ કરી લો.

  2. 2

    થાળી માં નાખી 4-5 દિવસ સુકાવા દો. પછી મિક્સર માં નાખી પાઉડર કરી લો. કાચ ની ચોખ્ખી બરણી ma ભરી લો.

  3. 3

    આખુ વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes