ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોળી ને પલાળી દેવી પછી કુકર મા ચોળી બટાકા ની છાલ કાઢી પાણી મુકી બાફી લેવુ
- 2
ટામેટાં પીસી લેવા. એક વાસણમાં તેલ ગરમ કરવા મુકી રાઈ જીરુ ને હીંગ વઘાર કરી આદુ મરચાં લીમડો ટામેટાં નાખી સાતણો પછી બધા મસાલા કરી બાફેલી ચોળી એડ કરી ઉકાણી લેવા નુ
- 3
ચોળી બાફેલુ પાણી એડ કરવા નુ. તો તૈયાર છે શાક રોટલી અને મુણા ના વઘારીયા સાથે
Keywords
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503847








ટિપ્પણીઓ (2)