કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દહીં, પાણી, બેસન અને મીઠું ઉમેરી હેન્ડમિકસીથી સારીરીતે મિક્સ કરી આ મિશ્રણને ધીમા તાપે ઉકળવા મુકો. ત્યારબાદ એક ખલમાં આદુ અને મરચા વાટી આ પેસ્ટ ઉમેરી તેને સતત હલાવતા રહો જેથી દહીં ફાટે નહી.
- 2
હવે, વઘારિયામાં ઘી ગરમ કરી તેમાં સૂકા લાલમરચાં, મેથી, મરી, લવિંગ, જીરૂ, લીમડાના પાન અને હીંગ ઉમેરી વઘાર કરી તેને કઢીમાં ઉમેરીને ૧૦ મીનીટ સુધી ઉકાળ્યા બાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો અને ૫ મિનીટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. તો કઢી તૈયાર છે.
- 3
હવે, સૌપ્રથમ એક બાઉલમાં મગની દાળ અને ચોખાને ધોઈને અડધા કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ, એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હીંગ અને હળદરનો વઘાર કરો અને પછી તેમાં પલાળેલા દાળ, ચોખા, પાણી અને મીઠું ઉમેરીને હલાવી લો અને કૂકરમાં ૪-૫ સીટી વગાડી લો.
- 4
હવે, કૂકર ઠંડું પડે એટલે તેમાં ઘી નાખી બરાબર મિક્સ કરી ગરમાગરમ કઢી સાથે પીરસો.
- 5
તો તૈયાર છે એકદમ શુધ્ધ દેશી અને સાત્વિક ભોજન.
Similar Recipes
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
-
સ્વામિનારાયણ કઢી તથા ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (24)