કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ખીચડી રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ખીચડી

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે.

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે.

વધુ વાંચો

ફરાળી ખીચડી

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે.

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 1બટેકુ
  • 1 નાની વાટકીસાબુદાણા
  • 1વાટકો શીંગદાણા નો ભુક્કો
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • થોડી ખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • થોડી કોથમીર
  • વઘાર માટે તેલ
  • નાનું લીલું મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વઘાર માટે તેલ મૂકી ઝીણું સમારેલું મરચું નાખો.ત્યારબાદ બાફેલા બટાકા ઝીણા સમારેલા નાખો. અગાઉથી 1/2કલાક પહેલા પલાળીને રાખેલા સાબુદાણા એક ચારણીમાં કોરા કરી લેવા. બટાકા પછી બધો મસાલો કરી હલાવી લેવું. ત્યાર બાદ તેમાં સાબુદાણા નાખી થોડીક વાર ચડવા દેવું. સાબુદાણા ચડી જાય પછી શીંગ નો ભૂકો નાખી બધુ બરાબર મિક્સ કરી લેવું. બે મિનિટ ચડવા દો. ઉપર કોથમીર નાખી દહીં સાથે સર્વ કરો.

    ફરાળી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર July 28, 2022 06:05

ટિપ્પણીઓ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
August 05, 2022 17:51
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પાપડ મેથી નું શાક
  2. બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
  3. ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
  4. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  5. મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  1. મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
  2. પનીર (Paneer Recipe In Gujarati)
  3. પનીર બીસ્કીટ સેન્ડવીચ (Paneer Biscuit Sandwich Recipe In Gujarati)
  4. કસુરી મેથી  પરોઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close