પનીર (Paneer Recipe In Gujarati)

#PC
ઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.
Cooksnap @ hemaxi79
પનીર (Paneer Recipe In Gujarati)
#PC
ઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.
Cooksnap @ hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ દૂધ ને ગરમ મુકી, 1 ઉભરો લેવો. ગેસ બંધ કરવો.
- 2
વિનીગર અને પાણી નું મિક્ષણ તેયાર કરવું.
- 3
વિનીગર અને પાણી નું મિક્ષણ, ધીમે ધીમે ધીમે 1-1 ચમચી ગરમ દૂધ માં રેડવું. દૂધ ધીમેધીમે ફાટવા લાગશે. આ આખા પ્રોસેસ માં 3-4 ટી સ્પૂન વિનીગર + પાણી નું મિક્ષણ જોઇશે. પનીર અને પાણી અલગ થઈ જશે.
- 4
હવે પનીર ને પનીર બનાવવાના વાસણ માં કાઢી લેવું. ઉપર ઢાંકણ ઢાંકી દેવું,એટલે પનીરમાં થી વધારા નું પાણી નિકળી જશે.આ પનીર ના પાણી ને વેહ (whey) કહે છે, જે માંદા માણસ ને આપવામાં આવે છે. વેહ માં પ્રોટિન અને કેલ્શિયમ ની માત્રા વધુ પ્રમાણ માં હોય છે.
- 5
- 6
પનીર ને 1 કલાક ફ્રીજ માં રાખવું, પછી ઉપયોગ માં લેવું. તો તૈયાર છે મોઢામાં ઓગળી જાય એટલું સોફ્ટ હોમ મેડ પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ .. Ilaba Parmar -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
હેલ્ધી પનીર હોમમેડ (Healthy Paneer Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
હર્બસ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
#mrઘરે બનાવેલું છે..પનીર ટિક્કા માં આ પનીર નો ઉપયોગ કરીએ તો એક્સ્ટ્રા સ્વાદીષ્ટ લાગે છે . Sangita Vyas -
-
-
સ્ટ્રોબેરી શ્રીખંડ (Strawberry Shrikhand Recipe In Gujarati)
વિન્ટર ડેઝર્ટ.Cooksnap @jigisha123 Bina Samir Telivala -
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week6 spicequeen -
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
હર્બ મસાલા પનીર
#PC#RB17#week17#હોમમેડ_પનીર#cookpadgujarati પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય છે. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
-
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
-
-
પનીર મટર (Paneer Matar Recipe In Gujarati)
#PCઆજે દૂધ ઘર માં વધારે હતું, તો વિચારયું કે પંજાબી શાક બનાવી લેવું,બધા માટે રવિવાર નું લંચ મસ્ત બનાવી લઉ. અમારા ઘર માં બધા નું મનપંસંદ પનીર મટર શાક છે સાથે નાન ---- રવિવાર જલસો. Bina Samir Telivala -
કેસર ઇલાયચી યુક્ત ગરમ દૂધ (Kesar Elaichi Yukt Garam Milk Recipe In Gujarati)
ઠંડી માં રાત્રે આ દૂધ પીવાની બહુજ મઝા આવે છે. આ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે સાથે સાથે હેલ્થી પણ બહુજ છે.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
પનીર(Paneer Recipe in Gujarati)
#GA4 #week6 #પનીર #post6આ રીતે પનીર પરફેક્ટ બહાર જેવું જ બનશે. Shilpa's kitchen Recipes -
-
More Recipes
ટિપ્પણીઓ (5)