કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  • બટાકા ના સ્ટફિંગ માટે
  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ૩ ચમચીકચ્છી દાબેલી મસાલો
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ ચમચીતેલ
  • ખજૂર ની ચટણી
  • ૮-૧૦ નંગ ખજૂર
  • ૧/૨ લીંબુ
  • 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગાર્નિશ માટે
  • સેવ, મસાલા શીંગ અને દાડમના દાણા
  • ૧૨ નંગ પાઉં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પહેલાં બટાકા ને બાફી ને તેની છાલ ઉતારી તેને મેંશ કરી લો હવે તેલ ગરમ કરી તેમાં દાબેલી નો મસાલો નાખી ને થોડી વાર તેલમાં સાંતળો પછી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી ને બટાકા નાખી ને બરાબર મિક્ષ કરીને સ્ટફિંગ તૈયાર કરવું...

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી માં ખજૂર ને બાફી ને તેનાં ઠળીયા કાઢીને તેને મિક્સરમાં ક્રશ કરી તેમાં મીઠું મરચું ધાણાજીરૂ, લીંબુ નીચોવી ખજૂર ની ચટણી તૈયાર કરી લેવી...

  3. 3

    હવે પછી સ્ટફિંગ ઠંડુ પડે પછી તેમાં દાડમના દાણા, મસાલા શીંગ નાખી તેને હાથ થી દબાવી દેવા, પાઉં ને વચ્ચે થી કટ કરી તેમાં સ્ટફિંગ ભરી ને મીડીયમ આંચ પર તેલ મૂકી સેકી લો, પછી તેને દાડમના દાણા, સેવ અને મસાલા શીંગ થીં ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો...

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
પર October 19, 2021 16:28
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
October 28, 2021 13:19
Superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સીતાફળ આઈસ્ક્રીમ
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. ચોકો બોલ્સ
  4. રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
  5. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  1. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  2. મિક્સ ગ્રેઈન દાળ ઢોકળી (Mix Grain Dal Dhokli Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625526
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close