દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ગરમ પાણી થી ધોઈ ને બાફી લો,લીલું મરચું, ધાણા ભાજી, આદુ, ટામેટું સુધારી લો. ઘઉં નો લોટ મસાલા નાંખી બાંધી લો.
- 2
હવે તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું, હીંગ, તજ લવીંગ, લીલું મરચું, લીમડો નાંખી તુવેર દાળ વઘારો પછી શિંગદાણાં, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ટામેટું, આદુ,ખાંડ નાંખી દાળ ઉકળવા દો.
- 3
હવે લોટ માંથી લુવો બનાવી પાટલી પર વણી લો અને પીસ કરી ઉકળતી દાળ માં નાખો, ત્રણ મોટા લુવા જોઇશે. 10 મિનિટ માં દાળ ઢોક્ળી ચડી જશે. હવે આ દાળ ઢોક્ળી માં ગરમ મસાલો અને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
-
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી કાઠીયાવાડી સ્પેશીયલ આઈટમ ગુજરાતના માણસોને ખૂબ જ બધાના ઘરમાં બનતી કાઠીયાવાડી આઈટમ #CB1 દાળ ઢોકળી Parul B Modha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1- દરેક ગુજરાતીઓના ઘેર દાળઢોકળી બનતી હોય છે. અલગ અલગ રીતે તેને સર્વ કરવામાં આવે છે. Mauli Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625654
ટિપ્પણીઓ (14)