કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#DFT

#DFT

વધુ વાંચો

પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#DFT

#DFT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામદુધનો માવો
  • 500 ગ્રામમેંદો
  • 200 ગ્રામસોજી
  • 50 ગ્રામબદામ ની કતરી
  • 50 ગ્રામકાજુના ટુકડા
  • 50 ગ્રામપિસ્તાની કતરી
  • 100 ગ્રામઘી
  • 5 ચમચીકોપરાનું છીણ
  • 1/2ઈલાયચી પાઉડર
  • 200 ગ્રામદળેલી ખાંડ
  • 100 ગ્રામબીટનો જ્યુસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી એડ કરી ગરમ થાય પછી સોજી એડ કરી બે મિનીટ સુધી શેકી લેવી.
    કાજુ, બદામ,પિસ્તા ટુકડા કરી એમાં એડ કરી ફ્રાય કરી લો.
    કોપરું એડ કરી મિક્સ કરી ગરમ થાય પછી એક બાઉલમાં કાઢી લો.
    માવો, ખાંડ, સાકર, ઈલાયચી એડ કરી મિક્સ કરી લો

  2. 2

    એક બાઉલમાં મેદાના લોટમાં ૩ ચમચી ઘી નું મોણ નાખી મોઈ લો પછી બીટરુટ ના જ્યૂસથી બાંધી લો.
    બીજા બાઉલમાં મેદાના લોટમાં ઘીનું મોણ નાખી મોઈ લો પછી સાદા પાણીથી લોટ બાંધી દો

  3. 3

    બંને લોટના એક સરખા ભાગે ગુલ્લા કરી લો બધા અલગ અલગ એકસરખા રોટલા વણી લો એક વ્હાઈટ કલરનો રોટલા પર પાણી લગાવી બીટ નો જ્યુસ વારો રોટલો ઉપર મૂકી પાણી લગાવી ગોળ ગોળ કરી દો પછી કટીંગ કરી એના ગુલ્લા બનાવી દો.
    એકસરખી પૂરી વણી પૂરી ની અંદર બનાવેલું પૂરણ મૂકી ઘુઘરા બનાવી દો.
    એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે ઘૂઘરાને ફ્રાય કરી લો.

    પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Patel
Nisha Patel @cook_30712860
પર October 25, 2021 08:57
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 29, 2021 16:56
Yuuuuuuummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. દાબેલી (Dabeli recipe in Gujarati)
  2. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  3. ખીર (Kheer Recipe In Gujarati)
  4. રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
  5. સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  1. ભાજી પાઉં મસાલા મમરા (Bhaji Pav Masala Mamara Recipe In Gujarati)
  2. બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
  3. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  4. બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close