રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ મૂકો. પછી તેમાં મીઠું અને તેલ નાખી હલાવો. પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા ઉમેરો. પાસ્તા ચડી જાય પછી તેને હોલ વાળા ટોપમાં કાઢી તેના ઉપર ઠંડું પાણી રેડો.
- 2
એક કઢાઈમાં બટર મૂકી, આદુ-મરચા-લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખી ધીમા તાપે ચડવા દો. ડુંગળી ચઢી જાય પછી તેમાં કેપ્સિકમ, કોબી,ગાજર સમારેલા નાખી ધીમા તાપે ચડવા દો. હવે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરી પાંચ મિનિટ ચડવા દો. ગ્રેવી ચડી જાય પછી તેમાં પાસ્તા ઉમેરી અને બધા મસાલા એડ કરી બરાબર હલાવી લો.
- 3
રેડી છે રેડ સોસ ચીઝી પાસ્તા. તેને sraving બાઉલ માં લઇ ઉપર થી ચીઝ છીણી સર્વ કરો.
Similar Recipes
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેડ ગ્રેવીમાં આ પાસ્તા બનાવવામાં આવે છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે Sonal Doshi -
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જઈટાલિયન વાનગી Ramaben Joshi -
-
-
-
-
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
પેને પાસ્તા ઈન રેડ સોસ (Penne Pasta In Red Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia Bindi Vora Majmudar -
-
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#prcનાના થી લઈને મોટા સુધી બધાની પસંદ. Sangita Vyas -
-
-
-
-
-
-
સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)
#pasta#prc#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
-
-
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15644196
ટિપ્પણીઓ (2)