શાહી ચવાણું (Shahi Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં તેમાં પોવા તળી લેવાં. આવી રીતે શીંગદાણા તળી લેવાં. મમરા શેકી લો.
- 2
હવે એક મોટા વાસણ મા બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવો.તેમાં બધી તળેલી વસ્તુઓ નાખી મીક્ષ કરી લેવું. હવે ચવાણું મીક્ષ થઈ ગયું હવે વધાર માટે તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વરીયાળી અને તલ શેકી તરતજ ચવાણા મા નાખી દેવા.હવે લીલા મરચાં, લાલ મરચું અને લીમડાનાં પાન, દ્રાક્ષ ને પણ તળી ચવાણા મા મીક્ષ કરી લેવું. તો તૈયાર છે શાહી ચવાણું.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15685224











ટિપ્પણીઓ