ચવાણું (Chavanu Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમકાઈના પૌઆ
  2. ૧ કપશીંગ દાણા
  3. સેવ ગાંઠિયા બનાવવા માટે
  4. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  5. ૧/૪ ટી.સ્પૂનહળદર
  6. ૧/૨ટી.સ્પુન મરચું પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. લોટ બાંધવા જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ
  10. ૧ ચમચીપીસેલી ખાંડ મીઠા અનુસાર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧/૨ ચમચીમરચું પાઉડર
  13. ચપટીલીંબુ ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું મરચું હળદર નાખી અને જરૂર મુજબ પાણી નાખી ગાંઠીયા બનાવવા માટેનું લોટ તૈયાર કરી લો.

  2. 2

    સેવ ગાંઠિયા બનાવવા માટેના મશીન થી સેવ અને ગાંઠિયા બનાવી લો તેમજ થોડી ખારી ગુંદી પણ પાડી લો.

  3. 3

    હવે એ તેલમાં મકાઈના પૌવા અને શીંગદાણા તળી લો.

  4. 4

    હવે એક બાઉલમાં મકાઈના પૌવા, સેવ, ગાંઠિયા ના કટકા કરી ગુંદી નાખી તેના ઉપર જરૂર મુજબ મીઠું મરચું અને લીંબુ ના ફૂલ નાખી બરાબર મિક્સ કરી દો.

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ચવાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes