ઝટપટ પાવ ભાજી (Instant Paav Bhaji Recipe In Gujarati)

Pankti V Sevak @panktisevak
ઝટપટ પાવ ભાજી (Instant Paav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા રીંગણ ફુલાવર ના મોટા મોટા ટુકડા કરી કુકર મા રાખો અને વટાણા ફોલી ને કુકર મા નાખી ડૂબે તેટલું પાણી નાખી 4 સિટી બોલાવી લો
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ને બટર લો
- 3
પછી તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં લસણ ની ચટણી નાખો પછી ટામેટા નાખો બધું બરાબર સાતડો
- 4
બધું સતદાઈ જાય પછી તેમાં બાફેલું શાક નાખો. (શાક નું પાણી અત્યારે નાખવું નહિ) પછી બધું મિક્સ કરો. પછી જરૂર મુજબ શાક નું પાણી નાખવું
- 5
પછી તેમાં પાવભાજી મસાલો, લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરો
- 6
પછી એક વઘરીયા માં 1 ચમચી બટર અને 2 ચમચી તેલ લો. ગરમ થાય એટલે તેમાં એક ચમચી લાલ મરચું નાખી ભાજી માં નાખો અને હળવા હાથે મિક્સ કરો અને છલ્લે કોથમીર નાખો
- 7
તૈયાર છે ભાજી એકદમ ચટાકેદાર આંગળા ચાટી જાઓ એવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711922











ટિપ્પણીઓ (2)
આવવું પડશે ટેસ્ટ કરવા..😋😋