રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં, બહુ ખાટું કે બહુ મોળું નહીં એવું દહીં વ્હીસ્કર ની મદદથી ફેટી લેવુ
- 2
લસણની ચટણી બનાવવા માટે લસણ ની કળી, મરચું ખાંડણી માં વાટી લો, એક નોનસ્ટિક કડાઈમા વઘાર માટે તેલ ગરમ કરો, તેમાં જીરું હીંગ હળદર,. મીઠાં લીમડા ના પાન ધાણાજીરું, મીઠું અને લસણની ચટણી નાખી બધું બરાબર મિક્ષ કરી લો, ત્યાંરબાદ ગેસ બંધ કરી ફેટેલુ દહીં નાખી એક જ દીશા માં બરાબર હલાવો, દહીં તિખારી તૈયાર છે,
- 3
જે રોટલા, ભાખરી કે ખીચડી સાથે સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 દહીં તિખારી ખુબજ ઝડપથી બની જતી વાનગી છે.આ વાનગી પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ માં વધુ ખવાય છે...ખૂબ જ ઓછા સમાન સાથે બની જાય છે અને જ્યારે ખાઈએ ત્યારે એમ જ બોલાઈ જાય કે બસ હવે બીજું કઈ જ નઈ જોઈયે.. Nidhi Vyas -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી Varsha Monani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711950
ટિપ્પણીઓ (8)