લાલ મરચાં લસણની ચટણી (Red Chili Garlic Chutney Recipe In Gujarati)

Chaitali Vashi @chaitali1234
લાલ મરચાં લસણની ચટણી (Red Chili Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચું, મીઠું, સૂકું લસણ; ધાણા જીરું ખાંડણી દસ્તા મા કુટી લેવું
- 2
ત્યારબાદ તેને એક વાટકીમાં કાઢી લેવું. અને તેમાં તેલ નાખવું.
- 3
ત્યારબાદ તેલ અને કુટેલો મસાલો મિક્સ કરીને 2 મિનિટ માટે ગેસ પર મૂકી ગરમ સરખું મિક્સ કરવું.
- 4
ઠંડુ પડે એટલે સર્વ કરો.
- 5
બાજરીના રોટલા નો ભૂકો કરી તેમાં ચટણી નાખીને ખાવાથી સરસ ટેસ્ટ આવશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15873368









ટિપ્પણીઓ (6)