વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ કરી તેમા ભાત નાખી. બાકી ની સામગ્રી નાખી ભાત તૈયાર કરવો.
- 2
પેટીસ ની બધી સામગ્રી મિક્સ કરી પેટીસ બનાવી કોન ફલોર લગાવી શેકી લો.
- 3
પેન મા તેલ ગરમ કરી તેમા બધા શાક સાતડો. પછી તેમા મસાલો નાખી શાક થોડું કંનચી રાખવુ.
- 4
સોસ માટે પેન માં તેલ ગરમ કરી તેમા કાંદા અને લસણ સાતડો. પછી બાકી ની બધી વસ્તુઓ નાખી હલાવો અને સોસ તૈયાર કરવો.
- 5
નોન સ્ટિક ગરમ કરી તેમા કોબી સમારેલી પાથરી, એક બાજુ ભાત. પેટીસ, શાક, બટાકા ની ચિપ્સ ગોઠવી ગરમ સોસ રેડી સાથે થોડુ બટર નાખી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
#WK3#week3#masala box#mari powder#mithu (salt)#Lal marchu Powder#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#Cookpadindia#Cookpadgujarati#vegsizzlerફેમિલી મેમ્બર્સ foodies બધા ને દરરોજ કંઈ ને કંઈ નવું જમવા જોઇએ. માટે મેં આજે આલુ ટિક્કી, પુલાવ, ફ્રાઇડ વેજીટેબલ, રેડ સોસ આ બધા નું કોમ્બિનેશન કરી હેલ્ધી વેજ સીઝલર બનાવ્યું...ખરેખર yummy બન્યુ!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
-
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
-
-
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
-
-
-
-
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875211
ટિપ્પણીઓ (7)