આથેલા ગળ્યા મરચાં (Athela Sweet Marcha Recipe In Gujarati)

Pankti V Sevak @panktisevak
આથેલા ગળ્યા મરચાં (Athela Sweet Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ ને કોરા કરો પછી તેને બે ટુકડા કરી વચ્ચે ના બિયા કાઢી નાખો
- 2
પછી તેમાં લીંબુ, મીઠું અને હળદર નાખી 4 કલાક મૂકી રાખો
- 3
એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ઠંડુ થાય પછી તેલ રાઈ ના કુરિયા નાખો
- 4
પછી તેલ વાળું મિશ્રણ મરચા માં નાખી દો બરાબર હલાવી લો
- 5
પછી તેમાં 3 થી 4 ચમચી ગોળ નાખો. ગોળ ઓગળી જાય પછી તેને જમવામાં પણ ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15981776



ટિપ્પણીઓ