ગુજરાતી ખાંડવી (Gujarati Khandvi Recipe In Gujarati)

ખાંડવી વાળવામાં તકલીફ પડતી હોય આ રીત થી બનાવો સ્વાદ માં કોઈ ફેર પડતો નથી
ગુજરાતી ખાંડવી (ઢોકળા આકાર માં)
ગુજરાતી ખાંડવી (Gujarati Khandvi Recipe In Gujarati)
ખાંડવી વાળવામાં તકલીફ પડતી હોય આ રીત થી બનાવો સ્વાદ માં કોઈ ફેર પડતો નથી
ગુજરાતી ખાંડવી (ઢોકળા આકાર માં)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ, લીલા મરચાં આદુની પેસ્ટ, મીઠું, હળદર પાઉડર, દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
ખાતરી કરો કે બેટરમાં કોઈ ગઠ્ઠો ન હોય પછી પાણી ઉમેરો અને ફરીથી સારી રીતે મિક્સ કરો
- 2
હવે બેટરને મધ્યમ તાપ પર ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો
- 3
ગેસ બંધ કરો અને પહેલાથી ગ્રીસ કરેલી ટ્રેમાં બેટર ફેલાવો
- 4
બેટરને 3-4 મિનિટ સુધી ઠંડુ થવા દો અને તેના ટુકડા કરો
- 5
🔺ટેમ્પરિંગ
એક નાની કડાઈમાં 2 ચમચી તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે તેમાં સરસવ, લીલા મરચાં નાખીને બરાબર સાંતળો.
પછી ગેસ બંધ કરી તલ ઉમેરો - 6
હવે ખાંડવીના ટુકડા પર તડકા ઉમેરો અને સારી રીતે ફેલાવો અને પછી તાજા કોથમીરથી ગાર્નિશ કરો
તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (3)