કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી મુખ્ય ફોટો

શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો

cooking with viken
cooking with viken @cook_29711843
United Kingdom

જય શ્રી કૃષ્ણ & જય સ્વામિનારાયણ. કેમ છો બધા?

🙏શ્રી સત્યનારાયણ ની પૂજા માં પ્રસાદ નો શિરો ના હોય એવુ બને જ નહી

👉🏿👉🏿શું તમારો શિરો ચીકણો થઇ જાય છે ??

તો મારી બનાવેલી રીત થી બનાવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બનશે અને ચિકાસ પણ નહિ રહે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10-15 min
2-3 સર્વિંગ્સ
  • 1/2 કપસોજી
  • 1/2 કપઘી
  • 1/2 કપખાંડ
  • 1+1/2 કપ ગરમ દૂધ
  • 1/4 ચમચીઇલાયચી પાઉડર
  • થોડી સમારેલી બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10-15 min
  1. 1

    એક વાસણને ગેસ પર રાખો અને તેમાં 1/2 કપ ઘી ઉમેરો (ગેસ મધ્યમ તાપ પર રાખો)

    ઘી ગરમ થઈ જાય એટલે તેમાં સોજી નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.(સતત હલાવતા રહો)

    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ1ફોટો
    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડી સમારેલી બદામ ઉમેરો—- સારી રીતે સાંતળો

    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 1/2 કપ ગરમ દૂધ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો (સતત હલાવતા રહો)

    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ3ફોટો
    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1/2 કપ ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો (સતત હલાવતા રહો)

    એકવાર બધી ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે કડાઈ પર ઢાંકણ ઢાંકી દો અને ધીમા તાપે 1-2 મિનિટ પકાવો,

    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ4ફોટો
    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગેસ બંધ કરો અને 1/4 ટીસ્પૂન ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો

    શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

cooking with viken
cooking with viken @cook_29711843
પર February 20, 2022 20:57
United Kingdom

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
February 21, 2022 03:42
Yumm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી શિરો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મરચાં સમોસા (Chilli Samosa Recipe In Gujarati)
  2. કોબીજ ના મુઠીયા (Cabbage Muthia Recipe In Gujarati)
  3. બટાકા ટામેટા ની તીખી તમતમતી રસા ભાજી (મહારાષ્ટ્રીયન  વાનગી)
  4. વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  5. કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
  1. ચીકુ જ્યુસ (Chikoo Juice Recipe In Gujarati)
  2. રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
  3. ઈદડા (Idada Recipe In Gujarati)
  4. એપલ આલમંડ શેક (Apple Almond Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16000193
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close