વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા... ચણા ની દાળ 6,7કલાક (આખી રાત) પલાળી સવારે ધોઈ ને નિથારી ને મિકચર ગ્રાઇન્ડર મા વાટી લેવાના
- 2
હવે સ્ટીમર મા પાણી ઉકળવા મુકી દેવાના, ખમણ બનાવાની પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લેવુ
- 3
ત્યાર પછી વાટેલી દાળ ના ખીરુ એક બાઉલ મા લઈ ને મીઠુ ચપટી હળદર નાખી ને મિક્સ કરી લેવુ, ઈનો નાખી ને ઉપર એક ચમચી પાણી નાખવુ જેથી ઈનો(ફ્રુટ સાલ્ટ) એકટિવ થાય. બરોબર હલાવી લો જરુર મુજબ ખીરા મા પાણી એડ કરી શકાય ખીરા ને ગ્રીસ કરેલી પ્લેટ મા પોર કરી ને સ્ટીમર મા ઉકળતા પાણી મા મુકી ઢાકંણ બંદ કરી ને બાફવા મુકવુ..
- 4
20મીનીટ મા સ્ટીમ થઈ ને ખમણ તૈયાર થઈ જાય છે,ટુથપિક થી ચેક કરી લેવાના, બાહર કાઢી ને ઠંડા કરી ને મનપસંદ પીસ કાપી લેવાના,
- 5
વઘારિયા મા તેલ ગરમ કરી ને રાઇ,લીલા મરચા ના વઘાર કરી ને 1/2વાટકી પાણી નાખી,ઉકાળી ખમણ પર સ્પ્રેડ કરવુ તૈયાર છે "વાટી દાળ ના ખમણ,"લીલા ધાણા થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ....
Similar Recipes
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# cookpad Gujarati# ગુજજૂ ફેવરીટ# ખમણ રેસીપી Saroj Shah -
-
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વાટી દાળ ના ખમણ(Vati Dal na Khaman Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, આજે મેં વાટી દાળ ના ખમણ બનાવ્યા છે .હું ચણા ના કકરા લોટ થી બનાવું છું પણ આજે દાળ પલાળી ને બનાવ્યા છે. Mital Bhavsar -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week 3# cookpadgujrati#cookpadindia Shilpa khatri -
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
લગભગ બધાં જ ગુજરાતી ને ખમણ ખુબ જ ભાવે તેમાં પણ ખાસ કરીને વાટી દાલ ના. તો ચાલો બનાવી એ. #GA4 #Week7Post - 2 Nisha Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
-
-
સાદા વાટી દાળ ના ખમણ (Simple Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 (Week)#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ (10)