કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેમન રાઇસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેમન રાઇસ રેસીપી મુખ્ય ફોટો

લેમન રાઇસ

Gauri Sathe
Gauri Sathe @gauri

આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.
#SR
#RB11

આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.
#SR
#RB11

વધુ વાંચો

લેમન રાઇસ

Gauri Sathe
Gauri Sathe @gauri

આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.
#SR
#RB11

આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.
#SR
#RB11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ
  • 1મીડિયમ વાટકી ચોખા
  • 1 ટેબલ સ્પૂન ચણાની દાળ
  • 1 ટેબલ સ્પૂન અડદની દાળ
  • 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  • 2 ટેબલ સ્પૂનતેલ અથવા કોકોનટ ઓઇલ
  • વઘાર માટે
  • 1/2 ટી સ્પૂન જીરુ
  • ચપટી હિંગ
  • 1/2 ટી સ્પૂન હળદર
  • ટેસ્ટ મુજબ મીઠું
  • 2 લીલા મરચાના નાના ટુકડા
  • 5-6 કળી પત્તાના પાન
  • 1મીડિયમ લીંબુનો રસ
  • કોથમીર ઓપ્શનલ છે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચોખાનો છુટ્ટો ભાત રાંધી લો. અને ઠંડો થવા દો.

  2. 2

    હવે કઢાઇ મા તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ચણાની અને અડદની દાળ શેકીલો હવે તેમા શિંગદાણા ઉમેરો.સંતળાઇ જાય એટલે હિંગ અને હળદર નાખી કળી પત્તા નાખો.હવે તેમા ભાત અને બાકીના મસાલા ઉમેરો.

  3. 3

    વ્યવસ્થિત હલાવી લો.હવે તેમા લીંબુનો રસ નાખી હલાવી એક મીનીટ માટે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દો.

  4. 4

    લેમન રાઇસ સર્વ કરવા માટે તૈયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gauri Sathe
Gauri Sathe @gauri
પર June 20, 2022 13:06

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 22, 2022 07:23
@gauri
Yummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લેમન રાઈસ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. મિક્સ વેજીટેબલ પરાઠા (Mix Vegetable Paratha Recipe In Gujarati)
  4. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  5. બેસી બેલે બાથ મસાલો (Bisi Bele Bath Masala Recipe In Gujarati)
  1. ચાકોડી
  2. દાળિયા ટોપરાની સફેદ ચટણી
  3. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  4. પડ વાળી ફરસી પૂરી (Pad Vadi Farsi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close