ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટમાં કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકીંગ સોડા અને મીઠું ઉમેરી, મિક્સ કરી, ૨-૩ વાર બરાબર ચાળી લો.
- 2
- 3
હવે બીજા બાઉલમાં તેલ,દૂધ, ખાંડ મિક્સ કરી વ્હિસ્કરથી વ્હિસ્ક કરી બધું એકરસ કરો. હવ તેમાં ગરમ પાણીમાં ઓગળેલ કોફી, વેનીલા + ચોકલેટ એસેન્સ ઉમેરી મિક્સ કરો.
- 4
- 5
હવે તેમા લોટનું મિશ્રણ ઉમેરતા જવું અને spetulla થી મિક્સ કરતા જવું. જો બેટર થોડું જાડું લાગે તો ૨-૩ ચમચી દૂધ ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં છેલ્લે એપલ સાઈડર વિનેગર ઉમેરી, બરાબર મિક્સ કરી, પાઇપિંગ બેગમાં ભરી કપકેક મોલ્ડમાં ભરી લો અને ઉપરથી ચોકલેટ ચિપ્સ ભભરાવો.
- 6
- 7
- 8
હવે તેને ૧૬૦ ડિગ્રી તાપમાને પ્રિહિટ કરેલ ઓવનમાં ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો. બેક થઈ ગયા બાદ તેને ઠંડા કરી સર્વ કરો.
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439300

























ટિપ્પણીઓ (2)