કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#CJM

#CJM

વધુ વાંચો

વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#CJM

#CJM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૪૦ મીનીટ
૪ વ્યક્તિ
  • રોટલી નો લોટ બાંધવા માટે:
  • ૧બાઉલ ઘઉંનો લોટ
  • ૧બાઉલ મેંદો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચીમોણ માટે તેલ
  • લોટ બાંધવા માટે પાણી
  • સ્ટફિંગ માટે:
  • ૭-૮ નંગ બાફેલા બટાકા મીડિયમ સાઇઝના
  • ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  • ૧ નંગ નાનુ ગાજર ઝીણું ચોપ કરેલો
  • ૧ નંગ નાનુ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧ નંગ મોટો ટુકડો કોબીજનો ઝીણો સમારેલો
  • ૧ ટેબલ સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  • ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  • ૧ કપખમણેલું પનીર
  • ૧ નાની ચમચીહળદર
  • ૧ (1 નાની ચમચી)ધાણાજીરું
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • અન્ય ઘટકો:
  • ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  • સેઝવાન ચટણી જરૂર મુજબ
  • ચીઝ ક્યુબ જરૂર મુજબ
  • શેકવા માટે ઘી/બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે બંને લોટ ભેગા કરી તેમાં મીઠું મોણનું તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી સાઇડ પર રાખી દઈશુ.

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં બટાકા બાફવા માટે મૂકી દઈશું અને તે દરમિયાન બધા શાકભાજી ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લઈશું

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા બફાઈ જાય એટલે તેનો છુંદો કરી દઈશું.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ લસણની પેસ્ટ ઝીણા સમારેલા લીલા મરચા નાખીશું. સુગંધાવા લાગે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી શું ડુંગળી સહેજ સંતળાઈ જાય એટલે તેમાં બાકીના બધા શાકભાજી નાખી દઈશું મીઠું નાખી થોડીવાર હલાવી ઢાંકીને રાખી દઈશું જેથી શાકભાજી થોડા બફાઈ જાય.

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં બધા મસાલા કરી લઈશું. મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ચાટ મસાલો ઉમેરી અને બાફેલા બટાકા નો છુંદો, ખમણેલું પનીર પણ નાખી અને બધું મિક્સ કરી લઈશું. મિશ્રણમાંથી થોડા લાંબા એવા ગોળા વાળી લઈશું.

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રોટલીના લોટમાંથી મોટી અને થોડી જાડી એવી રોટલી બનાવી કાચી પાકી શેકી લઈશું. આ રોટલી આપણે અગાઉથી બનાવીને પણ રાખી શકીએ.

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કાચી પાકી શેકેલી રોટલી ને ફરીથી થોડી ઘી મૂકીને શેકી લઈશું. ઉપર ટોમેટો સોસ અને સેઝવાન સોસ બંને મિક્સ કરીને લગાડીશું તેના ઉપર તૈયાર થયેલું મિશ્રણ રાખીશું ઉપર થોડું ચીઝ ખમણીને નાખીશું અને ત્રણે બાજુથી બરાબર પેક કરી અને તવા ઉપર ઘી થી શેકી લઈશું

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી વેજીટેબલ ફ્રેન્કી જે નાના મોટા સૌને ભાવે છે.

    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર September 22, 2022 18:36
જામનગર

ટિપ્પણીઓ (8)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 24, 2023 13:44
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શીંગ ટોપરાના છીણ નો લાડુ (Peanuts Desiccated Coconut Ladoo Recipe In Gujarati)
  2. અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
  3. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  4. ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
  5. દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
  1. લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
  2. મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
  3. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521074
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close