રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને 5થી6 વાર ધોઈ ને કૂકરમાં 6 થી 7 સિટી વગાડી બાફી લેવી.
- 2
એક લોયામાં માખણ અને ઘી લઇ તેમાં જીરું ઉમેરી આદુ-લસણ ની પેસ્ટ અને ટામેટાની પ્યુરી સાંતળવી. પછી મસાલા ઉમેરી 5 મિનિટ ગ્રેવી ને ઉકાળવી. બાફેલી દાળ માં મસાલા ઉમેરી રવાઈ વડે મિક્સ કરવી.
- 3
હવે પ્યુરી માં આ દાળ ઉમેરી 8 થી 9 મિનિટ ઉકાળવી. મેથીને હાથથી મસળી ને ઉમેરવી.ઉપરથી માખણ અને ક્રીમ વધારે ઉમેરી આશરે 20 મિનિટ દાળ ને ફરી ઉકાળવી. ગાર્નિશ કરવા માટે ઉપરથી કોથમીર, માખણ, ક્રીમ અને કોથમીર ઉમેરવા. દાલ મખની સર્વ કરવી.
Similar Recipes
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું Kapila Prajapati -
-
-
-
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week1#ટ્રેડિંગ#પંજાબીદાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે. Asmita Rupani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #week17આ એક હેલ્ધી ડાયટ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને રોટલી અને ભાત સાથે ખવાય છે himanshukiran joshi -
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
દાલ મખની અને જીરા રાઈસ (dal makhni recipe in gujarati)
દાલ મખની એટલે ઓછા મસાલા અને ભરપૂર માખણ માથી બનતી એકદમ સ્વાદિષ્ટ દાલ. પહેલીવાર બનાવી અને ખુબ જ સરસ બની છે અને ઘરના સભ્યો ને ઘણી પસંદ આવી.#north Chandni Kevin Bhavsar -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514831
ટિપ્પણીઓ (2)