દાબેલી ટાકોઝ (Dabeli Tacos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નો લોટ બાંધી..
પૂરી થી થોડી મોટી
કાચી પાકી રોટલી બનાવો
ફુલાવી નહી.... - 2
મીઠું ઉમેરી બટાકા બાફો...મેશ કરો....તેલ ગરમ કરો..તેમાં દાબેલી મસાલો વઘારો મેશ કરેલા બટાકા ઉમેરો
- 3
હવે રોટલી પર લીલી અને મીઠી
ચટણી લગાવી બટાકા નો માવો મુકો તેની ઉપર મસાલા શીંગ અને સેવ મુકી રોટલી ને આળધી વાળો હવે તવી ગરમ કરો તેનીં પર ધીમી આંચેવાળેલા ટાકોઝ તે લગાવી શેકો.. - 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16602573














ટિપ્પણીઓ