ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CWT
#MBR1
#week1
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે.

ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)

#CWT
#MBR1
#week1
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
4 બર્ગર માટે
  1. 1/4 કપસમારેલી ડુંગળી
  2. 1/4 કપસમારેલા ટામેટાં
  3. 1/4 કપસમારેલા ગ્રીન કેપ્સીકમ
  4. 1/4 કપબોઈલ કોર્ન
  5. 1/4 કપપનીરના ટુકડા
  6. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  7. 1 Tspમિક્સ હર્બ
  8. 1 Tspચાટ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 3 Tbspમેયોનીઝ
  11. 2 Tbspટોમેટો કેચઅપ
  12. 4ચીઝ સ્લાઇસ
  13. 4 નંગબ્લેક ઓલીવ્સ
  14. 4 નંગબર્ગર
  15. 4 Tbspબટર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક બાઉલમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં અને સમારેલા લીલા કેપ્સીકમ ઉમેરો.

  2. 2

    બાફેલી મકાઈના દાણા, પનીરના ટુકડા અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરો.

  3. 3

    મિક્સ હર્બ, ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  4. 4

    મેયોનીઝ અને ટોમેટો કેચઅપ ઉમેરો.

  5. 5

    બધું જ બરાબર રીતે મિક્સ કરો જેથી બર્ગરમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

  6. 6

    બર્ગરના બનમાં ઉપરથી એક સ્લાઈસ ક્ટ કરી તેમાં વચ્ચેના ભાગમાં થોડી કેવીટી કરી બટર લગાવી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ અને તેના પર ચીઝ ની સ્લાઈસ મૂકો.

  7. 7

    તેના પર થોડા રેડ ચીલી ફ્લેક્સ અને બ્લેક ઓલીવ્સની સ્લાઈસ મૂકો. ને ગરમ કરી તેના પર થોડું બટર લગાવી તૈયાર કરેલા બર્ગરને તેમાં બેક કરવા માટે ઢાંકીને મુકો.

  8. 8

    જેથી ચીઝ બર્સ્ટ તવા બર્ગર સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes