કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનીટ
2 સર્વિંગ્સ
  • 250 ગ્રામફુલેવર
  • 100 ગ્રામબટાકા
  • 2 નંગટામેટા
  • 2 નંગડુંગળી
  • 100 ગ્રામ વટાણા
  • 100 ગ્રામકોબીજ
  • તેલ ભાજી વઘારવા માટે
  • 2 ચમચીભાજીપાવ નો મસાલો
  • 2ચમચા આદુ લસણ મરચાની પેસ્ટ
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 50 ગ્રામબટર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ફુલેવરને હળદર નાખીને કુકરમાં બાફવા મુકવા. બફાઈ જાય એટલે બટાકાના ફોતરા કાઢી મેસર થી ફુલેવર અને બટાકા બંનેને મેશ કરવા.

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકવું તેમાં બટર નાખવું. હવે તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ સાંતળવી એ પેસ્ટ સંકળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ નાખવી

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આમાં બે ચમચી ભાજીપાવ નો મસાલો નાખો લાલ મરચું, ધાણાજીરું ચપટી હળદર નાખવી, હવે તેમાં ફુલેવર અને બટાકા જે મેશ કર્યા હતા તે નાખો, હવે તેમાં ઝીણી સમારેલી કોબીજ અને વટાણા નાખવા.

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ બધું જ શાક ધીમા જ ઉપર ચડવા દેવું. અને તેલ છૂટું પડે એટલે તેમાં કોથમીર નાખી ભાજીને પાવ સાથે સર્વ કરવી.

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ તો તૈયાર છે આપણી એકદમ સિમ્પલ પાઉંભાજી ની ભાજી.

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    Thank you 😊

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર November 22, 2022 05:49
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજીટેબલ ચીઝ બર્ગર (Vegetable Cheese Burger Recipe In Gujarati)
  2. હોમમેડ ચીઝ (Homemade Cheese Recipe In Gujarati)
  3. ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
  4. મસાલા ભૈડકુ (Masala Bhaidku Recipe In Gujarati)
  5. મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
  1. તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
  2. અપ્પમ (Appam Recipe In Gujarati)
  3. પાપડ ચાટ (Papad Chaat Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close