પાપડ ચાટ (Papad Chaat Recipe In Gujarati)

Tussi
Tussi @cook_37484946

પાપડ ચાટ (Papad Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 3 નંગ તળેલા અડદના પાપડ
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1/2 ચમચી સંચળ પાઉડર
  6. ચપટીચાટ મસાલો
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદના પાપડને તેલમાં તળી લો પછી તેને એક પ્લેટ લઈ તેમાં ભૂકો કરી લો

  2. 2

    હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ડુંગળી ઉમેરી સંચળ પાઉડર ચાટ મસાલો લીંબુનો રસ ઉમેરી સરસ મિક્સ કરી લો અને કોથમીર પણ ઉમેરી દો

  3. 3

    પછી તેને કોઈપણ ડીશ સાથે અથવા તો નાસ્તામાં સર્વ કરો તૈયાર છે પાપડ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tussi
Tussi @cook_37484946
પર

ટિપ્પણીઓ

Similar Recipes