કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23

#LCM2

#LCM2

વધુ વાંચો

છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  • 1 કપમેંદા નો લોટ
  • 1ઈનો પેકેટ
  • 1ચમચો તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીખાંડ
  • 3 ચમચીદહીં
  • પાણી જરૂર મુજબ
  • છોલે માટે
  • 250 ગ્રામ કાબુલી ચણા બાફેલા
  • 2 મોટા ચમચાતેલ
  • સૂકા મસાલા તજ લવિંગ તમાલ પત્ર
  • 2મોટા નંગ ટામેટા ની પ્યુરી
  • 1 નંગડુંગળી સમારેલી જીણી
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીહળદરપાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચી પાઉડર
  • કોથમીર સજાવટ માટે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કાબુલી ચણા ને 5-7 કલાક ધોઈ પલાળી રાખો ત્યાર બાદ કુકર માં 3-4 સીટી માં બાફી લો અને એક વાસણ માં કાઢી લો...

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ડુંગળી ટામેટા ની પેસ્ટ બનાવી લો એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં જીરું હિંગ સૂકા મસાલા નો વધાર કરી તેમાં આ પ્યુરી ને 5 મીનિટ ધીમી આંચ પર ચડવા દો તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બધા મસાલા કરો અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી રેવા દો...

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં બાફેલા કાબુલી ચણા ગરમ મસાલો છોલે મસાલો તેમજ જો હોઈ તો કસૂરી મેથી હાથ થિ મસરી ઉમેરો અને બરોબર બધું મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી રેવા દો થોડી વાર...

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુલચે બનાવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલ માં મેંદા નો લોટ લઇ તેમાં પીસેલી ખાંડ મીઠું ઈ નો નું પેકેટ દહીં તેલ પાણી જરૂર મુજબ લઇ લોટ બાંધી લાયો ત્યાર બાદ તેને થોડી વાર માટે રાખી દો ઢાંકીને...

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી નાના લુવા લઇ તેને કુલચા નો આકાર આપી તેમાં કોથમીર અને તલ ઉમેરો અને બનાવી લો પછી એક ગરમ કરેલી પેન માં તેને બટર લગાડી બને સાઈડ સરસ સેકી લો...

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વિન્ગ ડીશ માં ગરમા ગરમ છોલે તેમજ કુલચા ની મોજ માણો..

    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi jogia
Madhvi jogia @madhvi23
પર December 27, 2022 17:41

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે કુલચા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
  2. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  3. કાચા મમરા ની ભેળ
  4. ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
  5. સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
  1. શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  2. થેપલા (Thepla Recipe In Gujarati)
  3. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  4. લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close