ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad @1502aaratikakkad
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લીધેલ છે જેમાં બ્રેડ,કાકડી,ઝીણી ખમણેલી કોબી, ઝીણા સમારેલા મરચા, આદુ મરચાં લસણ પેસ્ટ, ધાણાભાજી, મરી પાઉડર, મીઠું,માયોનીઝ ચીઝ અને રેગ્યુલર ચીઝ, બટર અને ગ્રીન ચટણી
- 2
હવે એક બાઉલમાં ખમણેલી કોબી લઈ તેમાં બધી જ સામગ્રી ઉમેરી મિક્સ કરવું ગ્રીન ચટણી અને બટર સિવાય બધી જ સામગ્રી મિક્સ કરવી
- 3
હવે બે બ્રેડ લઈ એક ગ્રેટ પર ગ્રીન ચટણી લગાવવી અને બીજી બૅડ પર બટર લગાવો હવે બટર વાળા ભાગ પર મિક્સ કરેલું ટોપીંગ લગાવી ટોસ્ટરમાં બૅડ ટોસ્ટ કરવી.
- 4
તો તૈયાર છે આપણી ઇઝી ચીઝી સેન્ડવીચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719002












ટિપ્પણીઓ