બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા બિસ્કીટ ને મિક્સરમાં કટકા કરીને બારીક ભૂકો કરી લો
- 2
ત્યારબાદ દૂધ વડે ખીરું તૈયાર કરો. જેમાં તમારે કેક તૈયાર કરવાની હોય તે તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દો.પછી જેમાં તમારે કેક બનાવવાની હોય તે મોલ્ડમાં બટર વડે એકદમ બરાબર ગ્રીસ કરીને તૈયાર કરો..
- 3
પછી કડાઈમાં તૈયાર કરેલ વાસણ ને નીચે સ્ટેન્ડ રાખીને મૂકો.. ઉપર ઓજ ના પડે તે માટે કડાઈના ઢાંકણ માં કપડું વીંટાળી દો... પછી 20થી 25 મિનિટ ધીમી આંચ પર કેકને બેક થવા દો વચ્ચે વચ્ચે છાંટી કેકને તપાસતા રહો..
- 4
પછી ઠંડું થાય એટલે અન મોલ્ડ કરીને ડાર્ક ચોકલેટ થી ગાર્નિશિંગ કરો. પછી વ્હાઈટ ચોકલેટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723449







ટિપ્પણીઓ