ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Mamta Shah @MamtaShah
શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવે અને જ્યારે પણ આપણને મીઠું ખાવાની ઈચ્છા હોય ત્યારે આપણે ખાઈ શકીએ #JWC1
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવે અને જ્યારે પણ આપણને મીઠું ખાવાની ઈચ્છા હોય ત્યારે આપણે ખાઈ શકીએ #JWC1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈને છીણી લેવા
- 2
એક પેન લઈ તેની અંદર 1 ચમચીઘી નાખી છીણેલા ગાજરને નાખવા અને તેની ઉપર 500 મીલી દૂધ નાખો અને તેને ગેસની ફ્લેમ ઓન કરી મીડીયમ ગેસ ઉપર બનવા માટે મૂકો
- 3
જ્યારે લિક્વિડ માંથી થોડુંક ઠીક થાય ત્યારે તેની અંદર 200 મીલી કન્ડેન્સ મિલ્ક નાખો આ સમયે તમે માવો પણ નાખી શકો છો
- 4
કન્ડેન્સ મિલ્ક નાખ્યા પછી થોડીવાર માટે ગાજરના હલવાને હલાવતા રહેવું
- 5
જ્યારે આ મિશ્રણ એકદમ જાડું થાય અને પેન માં ચોંટતું બંધ થાય એટલે આપણો બનાવેલો હલવો ખાવા માટે તૈયાર છે
- 6
ગાજરનો હલવો ગરમ પણ ખાઈ શકાય અને ફ્રિજમાં મૂકીને પીસ કરીને પણ ખાઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739997







ટિપ્પણીઓ