કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી મુખ્ય ફોટો

મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

આ ખિચડો ને બનાવો એક શૂકન મનાય છે.આ ખિચડો જે દિશામાં ઊભરાય એ દિશામાં શુકન માનવામાં આવે છે.ઊતરાયણ પવૅ માં આ ખિચડા નું ખુબ મહત્વ છે.#us

આ ખિચડો ને બનાવો એક શૂકન મનાય છે.આ ખિચડો જે દિશામાં ઊભરાય એ દિશામાં શુકન માનવામાં આવે છે.ઊતરાયણ પવૅ માં આ ખિચડા નું ખુબ મહત્વ છે.#us

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪થી૫
  • 7ધાન નો ખિચડો
  • ૪ગણું પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ સાત ધાન નો ખિચડો લેવો જેમાં સાત પ્રકારના અનાજ લેવાના હોય છે જેમ કે ખીચડી, જીંજરા, વાલ, વટાણા, તુવેર, ચણાદાળ, મગની દાળ, ચોળી, મગ, આ રીતે બધું મિક્સ કરી અને ખાંડવાનો હોય છે અને બનાવવા માટે પાણી જોઈએ છીએ અને મીઠું સ્વાદ અનુસાર. હવે આ ખીચડાને સરખી રીતે ધોઈ અને બે થી ત્રણ કલાક માટે પલાળવાનો છે.

    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ1ફોટો
    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ1ફોટો
    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને કુકરમાં બાફવા માટે મુકીશું આપણે ખીચડી મૂકીએ તે જ રીતે મીઠું નાખી ધીમા ગેસે પાંચ થી છ સીટી વગાડવી.

    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ2ફોટો
    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે આપણો ખીચડો સર્વિંગ પ્લેટમાં કાઢીશું. મકરસંક્રાંતિમાં આ ખીચડાનો ખૂબ જ મહત્વ હોય છે. દરેક ઘરે આ ખીચડી બને છે.

    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ3ફોટો
    મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર January 15, 2023 09:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અનાજ ખીચડો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
  3. વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)
  4. ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
  5. સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
  1. સાત ધાન નો ખીચડો (Sat Dhaan Khichdo Recipe In Gujarati)
  2. તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751205
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close